Tuesday, November 22, 2016

શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાયોનું ગુજરાતીમાં વાંચન ભાગ઼-૧,તેમજ ભા-૨





જય શ્રી કૃષ્ણ  

મિત્રો,અહીં શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાયોનું ગુજરાતીમાં વાંચન( ભાગ઼-૧ અધ્યાય ૧ થી ૧૩ તેમજ ભા-૨ ૧૪ થી ૧૮ તથા ભજનો)જે મેં મારા પિતા શ્રી તેમજ માતૃશ્રી ના સ્મરણાર્થે બનાવ્યો હતો,ભક્તિમય જીવન માટે આપ સહુને તેનો લાભ લેવા નિમંત્રણ,આની ડીવીડી ૧૦ ડોલરના ભાવે હું મારા કોમ્પ્યુટર ઉપરથી બર્ન કરી આપીશ જે આપ પ્રસન્ગોપાત ભેટ આપવા કે ધાર્મિક ભેટ માટે ઉપીયોગી નીવડશે,અમેરિકા ખાતે કદાચ કુલ ૧૪.૦૦ ડોલરનો ખર્ચ થશે.મારા પે-પાલ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા તે શિપ કરવામાં આવશે આ અંગે આપ મારી ઈ- મેલ ompainting@gmail.com  પર સંપર્ક કરી શકો છો,આ વેચાણ ઈ-બેઉપર પણ ઉપલબ્ધ છે વેચાયેલી ડીવીડી નો એક ફોટો નીચે રજુ કર્યો છે.
અહીં આવી લાભ લેવા માટે આપનો ખુબ ખુબ આભાર.
જય શ્રી કૃષ્ણ.
-મહેન્દ્ર ભટ્ટ.



આ ઉપરાંત નવરાત્રીની એક ડીવીડી "માં જગદંબા ભવાનિ" ના નામે  પણ વેચાણમાં છે જે મેં ઈ-બે ઉપર ઉપલબ્ધ છે જે પણ ૧૪.૦૦ ડોલરમાં શિપિંગ સાથે મળી શકશે જેની પ્રક્રિયા પણ ઉપર મુજબની હશે,ડીવીડી નું ચિત્ર અહીં મુકવામાં આવ્યું છે.આભાર. 

Beautiful Birds (painting not available, - sold)





This is the Dvd of this painting 'Beautiful birds' available
Price:$8+ shipping.
Contact ompainting@gmail.com 
also available on e-bay